Gujarati Grammar Quiz 3

Gujarati Grammar Quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT, etc. Exams.

Welcome to your Gujarati grammar quiz 3

1. 
નીચેનામાંથી કઇ જોડણી સાચી છે

2. 
પાતળિયા થી લાડ લડાવય છે

3. 
તમારી પાસે થોડી વાતો કરવાનું મન થયું.

4. 
સરદાર ની 3 લડતો નાગપુર બોરસદ બારડોલી (આ વાક્ય માં કયું ચિન્હ ખૂટે છે )

5. 
પવાલી ચાલી ખરી કે_

6. 
રાઘવન મચક આપે નહીં ને પેલા ઓ તંત મૂકે નહીં

7. 
જો રજા આપો તો ચાર વાગ્યા પેલા મૂકી જઈશ

8. 
(૧)બે એક ઘરમાંથી બધાં મહિનાથી દેશમાં ગયાં હતાં (૨) પોતાની નાલાયકી નું વિચાર કરતા રાઘવનની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.(ઉપર ના 2 વાક્યમાં થી નીચે કયું વાક્ય પદક્રમ પ્રમાણે ગોઠવેલું છે)

9. 
નીચેના વાક્ય નું વાક્ય શુદ્ધ કરો. મારે તેજ પેન જોઈએ છે.

10. 
એ દોડી શકતો હતો.

11. 
નિચેનાં માંથી કંઈ જોડણી સાચી નથી

12. 
એમની ગેરહાજરી દરમિયાન દુકાનો માં ખોટ ગઈ

13. 
હું ખોટો ઠર્યો _ મને અતિશય દુખ થયું

14. 
ગાધર્વ થી એ સાંભળતા ધ્રુજી જવાયું

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

7 thoughts on “Gujarati Grammar Quiz 3”

  1. નિચેનાં માંથી કંઈ જોડણી સાચી નથી
    ઉચ્છ્ વાસ
    ઉદ્ ગાર
    દ્રષ્ટાંત
    આદ્રૅતા — , આદ્રતા
    આમાં દ્રષ્ટાંત છે એ સાચો જવાબ બતાવે છે જ્યારે આદ્રતા આવે.

    બાકી test જબરજસ્ત છે.

    Reply

Leave a Comment