Gujarati Grammar Quiz 2

Gujarati Grammar Quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT, etc. Exams.

Welcome to your Gujarati grammar quiz 2

1. 
નિલ ઊભો થયો ને રડવા લાગ્યો. વાક્ય માં 'રડવા' એ ક્યું કૃદંત બતાવે છે?

2. 
વળી તું મોકલનાર કોણ? વાક્ય માં 'મોકલનાર ' એ ક્યું કૃદંત બતાવે છે?

3. 
દોહા એ આખી જિંદગી કઈ કામ કરેલું નહીં. વાક્ય માં 'કરેલું' એ ક્યું કૃદંત બતાવે છે?

4. 
બોર ચાખતા ખ્યાલ આવ્યો કે તે ખાતા હતા. વાક્ય માં 'ચાખતા' એ ક્યું કૃદંત બતાવે છે?

5. 
નસીબ દોડતું રહે છે. વાક્ય માં 'દોડતું' એ ક્યું કૃદંત બતાવે છે?

6. 
આ સાહસ ના અમે સુકાનીઓ હતા _______ એ બાબત નો અમને ભારે આનદ હતો.

7. 
જરા સાચવી સંભાડીને કામ કરી લઈએ__________ આ વીજળી રાની પાસે ઘણું કામ કરવી શકાય

8. 
મુંબઈ શહેર માં પ્લેગ ના લીધે હુલ્લડ પણ થયા છે (વાક્ય માં નીપાત શોધો.)

9. 
એક જ કુટુંબ ના ત્રણ માણસો એક જ દિવસ માં મારી ગયા (વાક્ય માં નીપાત શોધો.)

10. 
પ્રકૃતિ જ મારી માં રહી છે (વાક્ય માં નીપાત શોધો.)

11. 
એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી..! (વાક્ય માં નીપાત શોધો.)

12. 
દોર હાથમાંથી છૂટી ગયો (હાથમાંથી પદ કઈ વિભાકતી દર્શાવે છે?)

13. 
સિક્કો એને કાળજી થી સાચવી રાખ્યો (સિક્કો પદ કઈ વિભાકતી દર્શાવે છે?)

14. 
હે ઈશ્વર ! કઇંક તો સામે જો ( હે ઈશ્વર ! પદ કઈ વિભાકતી દર્શાવે છે?)

15. 
બધાય દેવોને પોતાના ના અલગ અલગ વાહન છે ( વાક્ય માં નીફટ શોધો)

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

24 thoughts on “Gujarati Grammar Quiz 2”

  1. Thank You sir….Tamari મેહનત નું ફળ અમને પર મળે છે…. Gujrati vyakran ma improve thy che

    Reply
  2. Thank You sir….Tamari મેહનત નું ફળ અમને પર મળે છે…. Gujrati vyakran ma improve thy che

    Reply

Leave a Comment