Advertisements

ગુજરાતી કેલેન્ડર 2023 : પુરા વર્ષ ની જાહેર રજા,તિથિ તહેવાર અન્ય તમામ માહિતી

Advertisements

તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2023 । આજે આપને ગુજરાતી કેલેન્ડર વિષે ની વાર કરવાના છીએ ગુજરાતી કેલેન્ડર ૧૨ મહિના નું છે અને તે ચંદ્ર ની કળા પર આધારિત છે આ કેલેન્ડર નો મહિના ને ૨ ભાગ માં વહેચવામાં અવાય છે પહેલા પંદર દિવસ અને બીજા પંદર દીવસ પ્રથમ પંદર દિવસ ના પંદર માં દિવસ ને પૂનમ અને પછી ના પદરમાં દિવસ ને અમાસ કહેવામાં આવે છે.26 ઓક્ટોબર 2022થી વિક્રમ સંવત 2079 શરૂ થઇ થયું છે. આ પંચાંગ મુજબ વર્ષમાં 12 મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાના આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક માહિતીની મધ્યમાં એટલે કે પંદરમાં દિવસે પૂનમ આવે છે, જયારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડીયાં હોય છે. સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

ગુજરાતી કેલેન્ડર 2023 માહિતી

પોસ્ટ ગુજરાતી કેલેન્ડર 2023
પોસ્ટ નું નામગુજરાતી કેલેન્ડર 2023 માહિતી
પોસ્ટ પ્રકારકેલેન્ડર apk
માહિતી ચોઘડિયા, તિથી અને બધી બધી માહિતી
વર્ષ 2023
ગુજરાતી કેલેન્ડર 2023 માહિતી

ગુજરાતી કેલેન્ડર ની વિસ્તૃત માહિતી

  • જો તમે પંચાંગ,, તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિન્છૂડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે મુહુર્તની વિગતવાર માહિતી મેળવી શકશો.
  • ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2023માં આવતી તમામ રજાઓની માહિતી આપવામાં આવી છે સાથો સાથ તહેવારોની માહિતી પણ આપવામાં આવી છે જેના લીધે લોકોને સમજવામાં સરળતા રહે કે કયો તહેવાર ક્યાં વારે આવે છે.
  • સંપૂર્ણ ગુજરાતી વિગતવાર કેલેન્ડર, શુભ મહુર્તની સમજુતી, રાજાઓના દિવસોની માહિતી, ચોઘડિયાની માહિતી, સુર્યાસ્ત અને સૂર્યોદય સમય, ગુજરાતી પંચાંગ, રાશી ભવિષ્ય, પંચક અને વિન્છૂડો

રોજ ના જુઓ ચોઘડિયા

  • ગુજરાતી કેલેન્ડરમાં દિવસ અને રાતના ચોઘડિયાઓ આપવામાં આવેલ છે શુભ ચોઘડિયાનું લિસ્ટ અલગ આપવામાં આવેલ હોય છે જેના લીધે તમે સારા કામ સમયે ઝડપથી ચોઘડિયાનો સમય જાણી શકો અને સારું કામ સારા સમયમાં કરી શકો.
  • નવા વર્ષની શરૂઆત એટલે કે વિક્રમ સંવંત 2079 તારીખ 26-10-2022નાં રોજ થઇ ગઈ છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો એટલે કે કારતક જે પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ અને મહિનો એટલે કે આસો જે છેલ્લો દિવસ એટલે કે દિવાળી.

પંચાંગ, તિથિ અને નક્ષત્ર પણ જુઓ

ગુજરાતી કેલેન્ડર ૨૦૨૨ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો.
વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે. અમે દેશ / સ્થાનના સંદર્ભમાં બધી કેલેન્ડર માહિતીની ગણતરી કરી છે, જેથી કરીને, તમને હંમેશા એપ્લિકેશનમાં સચોટ માહિતી મળે.

ઉપયોગી લીંક

ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો