ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વલસાડ ની અંદર એપ્રેન્ટિસ એક્ટ ૧૯૬૧ (સુધારેલ) હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસ ભરતી ITI ના મેરીટ ધોરણે યોજાનાર હોઈ સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અનુક્રમણિકા
GSRTC વલસાડ ભરતી
GSRTC વલસાડ ભરતી : જો તમે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ માં નોકરી કરવા માંગો છો અને તમે પણ ITI પાસ ઉમેદવાર છો તો તમે પણ આ નોકરી માટે ઓનલાઈન apprenticeshipindia.org વેબસાઈટ તમારા મોબાઇલમાં અથવા લેપટોપમાં ખોલી ઓનલાઈન આવેદન કરી શકો છો તેમજ જોબ વિશેની બીજી અન્ય તમામ માહિતી નીચે આપેલ છે.
GSRTC વલસાડ ભરતી- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
આવેદન પ્રક્રિયા શરુ થયા તારીખ | 11/07/2022 |
આવેદન કરવાની છેલ્લી તારીખ | 21/07/2022 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | gsrtc.in |
પોસ્ટ
- એપ્રેન્ટિસ
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ અને ITI
- 12 પાસ અને ITI
મહત્વપૂર્ણ તારીખ
- આવેદન પ્રક્રિયા શરુ થયા તારીખ : 11/07/2022
- આવેદન કરવાની છેલ્લી તારીખ : 21/07/2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |
Profession: B.A, LLB
Location: Gujarat
Age: 25 Years