Your are blocked from seeing ads.

Gujarat Ni Loksanskruti (પ્રકરણ 3 Quiz)

Your are blocked from seeing ads.

Gujarat Ni Loksanskruti (પ્રકરણ 3) you will give test here.

Gujarat Ni Loksanskruti you can download this book form here: CLICK HERE

There is lots of new vacancy published an Advertisement for the different Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking CLASS3EXAM.COM regularly to get the latest updates.

Your are blocked from seeing ads.

Welcome to your Gujarat Ni Loksanskruti 3

1. 
રાંદલ નાં દડવા પાસે તરપાળા ગામ માં કોનું સ્થાન છે???

2. 
એવી લોક માન્યતા છે કે છઠ્ઠી નો દીવો જાતક જોઈ જાય તો બાળક_____થાય છે.

3. 
જળદેવી નું સ્થાન હોય તે સ્થળે કયા રંગની ધજા ફરકતી હોય છે???

4. 
રાવપુરા ના ગઢ પાસે કેટલા જખ(યક્ષ)નો થડો છે??

5. 
મેલડી માતાને શેનું નૈવેદ્ય ધરાવાય છે???

6. 
રાંદલ માતાનું વાહન જણાવો?

7. 
ભાવનગર થી દક્ષિણે બોરતળાવ ને કાંઠે કયા માતા નો ઓરડો છે???

8. 
છઠ્ઠી નાં નૈવેદ્ય માં છોકરી હોય તો શું રાંધવામાં આવે છે???

9. 
ગુજરાત માં કઈ જગ્યાએ બળિયાદેવ ની યાત્રા એ મોટા લોકસમુદાય ઉમટે છે???

10. 
ઝાલાવાડ માં નાગદેવતા _____છે.

11. 
ગણેશચોથ ક્યારે ઉજવાય છે???

12. 
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ____ને માને છે.

13. 
રાંદલ માતાને કયું નૈવેધ ધરાવાય છે??

14. 
લાખા વણઝારા ના કૂતરા ની ખાંભી કયા આવેલી છે????

15. 
અસુરી દેવી ને કયા લોકો માને છે???

👇🏻👇🏻અમારા બીજુ મટિરિયલ, ક્વિઝ અને જોબ અપડેટ નીચેની લિંક થી ચેક કરો.👇🏻👇🏻

Subjects (વિષય)Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCECLICK HERE

Your are blocked from seeing ads.