Your are blocked from seeing ads.

Gujarat Ni Loksanskruti (પ્રકરણ 2 Quiz-2)

Gujarat Ni Loksanskruti (પ્રકરણ 2 QUIZ 2) you will give test here.

ગુજરાત ના મુખ્ય લોક સમુદાય કોળી,વાધરી,ગારુડી & લોકસમુદાય નું સાંસ્કૃતિક સરવૈયુ

Your are blocked from seeing ads.

Gujarat Ni Loksanskruti you can download this book form here: CLICK HERE

There is lots of new vacancy published an Advertisement for the different Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking CLASS3EXAM.COM regularly to get the latest updates.

Your are blocked from seeing ads.

Welcome to your Gujarat Ni Loksanskruti 2-PART 2

1. 
કોણ સર્પ પકડતા નથી???

2. 
દક્ષિણ ગુજરાત માં તળપદા કોળી ની ૭૦% વસ્તી કયા તાલુકા માં વસે છે??

3. 
વાઘરીઓ ભગવાન શ્રીકૃષ્ણ ને કોના સર્જક માને છે???

4. 
માનસરોવરિયા કોળી પોતાને_____વંશ ના ક્ષત્રિય તરીકે ઓળખાવે છે??

5. 
કોળી સમાજની ગુજરાતમાં કેટલી જાત જોવા દેખાય છે

6. 
કઈ પ્રજા મૃતદેહ ને અગ્નિદાહ દેવાને બદલે કબર માં દાટે છે???

7. 
વાઘરીઓ માં પાલિતાણા બાજુ જેમની કુળદેવી શેત્રુંજી માતા છે તેઓમાં કોની લાજ કાઢવાનો રિવાજ છે????

8. 
અયોધ્યા ના રાજા દશરથ નાં એક પત્ની કૌશલ્યા _______ ના હતા.

9. 
‘ખેતી કરનારા',‘ખોદકામ કરનારા' કોળી કયા કોળી તરીકે ઓળખાય છે??

10. 
નાથબાવા માં કેટલા વર્ગ છે???

👇🏻👇🏻અમારા બીજુ મટિરિયલ, ક્વિઝ અને જોબ અપડેટ નીચેની લિંક થી ચેક કરો.👇🏻👇🏻

Subjects (વિષય)Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCECLICK HERE