GVK EMRI ભરતી 2022 – ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) અમદાવાદ એ વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે GVK EMRI ગુજરાત ભરતી 2022 માં કુલ ખાલી જગ્યાઓ છે.
TOC
GVK EMRI ભરતી
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવી તેમાં GVK emri દ્વારા વિવિધ જગ્યાઓની ભારતીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની બધી જ મહત્વની જાણકારી તથા અરજી કરવાની લિંક નીચે આપેલ છે.
Your are blocked from seeing ads.
GVK EMRI ભરતી – હાઇલાઇટ્સ
પોસ્ટ્સ | ક્લિનિકલ સાયકોલોજિસ્ટ |
શૈક્ષણિક લાયકાત | sc/Bsc/MA (ક્લિનિકલ સાયકોલોજી) |
અનુભવ | ક્લિનિકલ કાઉન્સેલિંગમાં ઓછામાં ઓછા 2 વર્ષ |
સ્થળ | અમદાવાદ ઓફિસ |
તારીખ: | 25-July-2022 |
પોસ્ટ
- વિવિધ
શૈક્ષણિક લાયકાત
- sc/Bsc/MA (ક્લિનિકલ સાયકોલોજી)
પસંદગી પ્રક્રિયા
- ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
મહત્વપૂર્ણ તારીખ
- ઇન્ટરવ્યુ તારીખ: 25-જુલાઈ-2022
- ઇન્ટરવ્યૂનો સમય: સવારે 10:00 થી બપોરે 12:00 સુધી
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |