[GFRF] ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ફોરેસ્ટી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી 2022 : સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ ગુજરાત ફોરેસ્ટી રિસર્ચ ફાઉન્ડેશન માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આથી જણાવવાનું કે, સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ માટે ૧૧ માસના સમયગાળા માટે કરાર આધારીત જગ્યાઓ નીચે જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય લાયકાત ધરાવતા અરજદારશ્રીઓને વોક–ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી : વેટરનરી ડોક્ટર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ની જગ્યાઓની ભરતી માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ વિભાગની ભરતી 2022 સંબંધિત વિગતો તપાસો જે નીચે ટેબ્યુલર ફોર્મમાં આપવામાં આવી છે.

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન
પોસ્ટવેટરનરી ડૉક્ટર , પ્રોજેકટ આસિસ્ટન્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ05/08/2022
શ્રેણીસરકારી નોકરી
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
લોકેશનગુજરાત / ઇન્ડિયા
સત્તાવાર સાઈટhttps://forests.gujarat.gov.in/

પોસ્ટ

  • વેટરનરી ડૉક્ટર , પ્રોજેકટ આસિસ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • Forest વિવિધ પોસ્ટની ભરતી 2022 માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવના આધારે લઘુત્તમ સ્તરના લાયકાત માપદંડોને પૂર્ણ કરવા પડશે. અધિકૃત વેબસાઇટ પરથી Forest વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • રસધરાવતા તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતો ભરી માગ્યા મુજબના સાધનિક કાગળો ની સાથે તાઃ ૦૫/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચે જણાવેલ ક્ચેરીએ હાજર રહેવા વિનંતી છે.

ઇન્ટરવ્યુ સ્થળ

  • નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી
  • વલસાડ ઉત્તર વન વિભાગ , જિલ્લા સેવા સદન–૨
  • તિથલ રોડ, વલસાડ ,પીનકોડ નંબર – ૩૯૬૦૦૧
  • ફોન નંબર. ૦૨૬૩૨-૫૪૧૫૧
Read Also:-   7th Pay Commission: कर्मचारियों को DA अब 2 लाख नहीं बल्कि इतना ज्यादा देगी सरकार

મહત્વપૂર્ણ તારીખ

  • ઇન્ટરવ્યૂ તારીખ : 05.08.2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here

Leave a Comment