ધોરણ 10/12 પાસ પર ગુજરાત રોજગાર ભરતી મેલો 2022 : ગુજરાત સરકાર સમયાંતરે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે રોજગાર માટે ભરતી મેળા નું આયોજન કરે છે.
રોજગાર ભરતી મેળો માહિતી
ગુજરાતમાં સેંકડો ITI સંસ્થાઓ છે, જેમાંથી દર વર્ષે હજારો શિક્ષિત ITI ઉમેદવારો પાસ આઉટ થાય છે, આ તમામ ઉમેદવારોને રોજગારી આપવાનું કામ ગુજરાત રોજગાર કચેરી કરે છે. ગુજરાત રોજગાર કચેરી જોબ ફેર ITI પાસ-આઉટ ઉમેદવારો માટે ગુજરાતમાં રોજગાર મેળવવા માટે ઘણી સુવર્ણ તકો પ્રદાન કરે છે.
પોસ્ટ
વિવિધ પોસ્ટ ઉપર ભરતી નીન જાહેરાત કરવમાં આવે છે.
પગાર ધોરણ
પગાર અલગ અલગ પોસ્ટ મુજબ આપવામાં આવે છે.
ભરતી મેળાનું સ્થળ
અમદાવાદ
ભરતી મેળાનો સમય
તારીખ : ૨૩/08/૨૦૨૨
સમય : સવારે 10 કલાકે