Your are blocked from seeing ads.

GSRTC વડોદરા દ્વારા ભરતી એપ્રેન્ટિસ પોસ્ટ કરાર આધારિત ભરતી જાહેર

GSRTC એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ નિગમ વડોદરા વિભાગમાં ITI/ડિપ્લોમા/ગ્રેડેટ પાસ ઉમેદવારની એપ્રેન્ટિસ તરીકે ભરતી જાહેર કરી છે.

GSRTC વડોદરા ભરતી 2022

જાહેરાત કરનાર ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વડોદરા
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
અરજી કરવાની છેલ્લી તારીખ 13/09/2022
સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in

અરજી ફી:

કોઈપણ પ્રકારની અરજી ફી નથી.

Your are blocked from seeing ads.

લાયકાત

ITI/ડિપ્લોમા

છેલ્લી તારીખ:

13/09/2022

Your are blocked from seeing ads.

અરજી કેવી રીતે કરવી

સૌપ્રથમ અરજી પત્રક એકત્રિત કરો અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમારી અરજી સબમિટ કરો.

અરજી સરનામું

અરજી સરનામું જોવા માટે સતાવાર સાઈટ ની મુલાકાત લો.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાતઅહી થી જુઓ
હોમપેજ અહી થી જુઓ
GSRTC Vadodara Recruitment
GSRTC Vadodara Recruitment