Advertisements
ગ્રામ રક્ષક દળ ભરતી 2022 , સાગર રક્ષક દળ ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.
GRD ભરતી ગુજરાત ૨૦૨૨
સાગર રક્ષક દળ અને સાગર રક્ષક દળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર જાહેરાત મુજબ આ ભરતી માટે ધોરણ ૩ પાસ ની લાયકાત માંગવામાં આવી છે. લાયકાત અને ઉમર મર્યાદા ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે આવેદન કરી શકે છે. પગાર, ઉમર મર્યાદા અને અન્ય માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.
GRD ભરતી ગુજરાત ૨૦૨૨ માહિતી
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ (GRD) સાગર રક્ષક દળ (SRD) |
ખાલી જગ્યાઓ | જાહેરાત વાંચો |
નોકરીનું સ્થાન | સુરત ગ્રામ્ય |
પોસ્ટ બનાવનાર | ક્લાસ૩એક્ષામ |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
પોસ્ટનું નામ
- ગ્રામ રક્ષક દળ (GRD)
- સાગર રક્ષક દળ (SRD)
ઉંમર મર્યાદા
20 થી 50 વર્ષ
પગાર ધોરણ
- 230/- રૂપિયા દૈનિક ભથ્થું
શૈક્ષણિક લાયકાત
3 પાસ કે તેથી વધુ
વજન
પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.
દોડ
પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ
આવેદન કઈ રીતે કરવું?
અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.
અગત્યની લીંક
નોટીફીકેશન | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |