Advertisements
ભારત સરકાર સંચાલિત BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે.જેના વિષે આપણે આજે વિતૃત માહિતી જોઈશું.
અનુક્રમણિકા
BSNL અને Jio નો સસ્તો પ્લાન
ભારત સરકાર સંચાલિત BSNL અને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની Jio આ સમયે ગ્રાહકો માટે 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વોઈસ કોલ, ફ્રી એસએમએસ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.
BSNLનો સસ્તો રીચાર્જ પ્લાન
- 22 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે.
- આ સાથે, તમારે આ પ્લાનમાં વૉઇસ કૉલિંગ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.
- આમાં ફ્રી ડેટાની સુવિધા નથી.
- આ સાથે ફ્રી એસએમએસ કરવાની પણ કોઈ સુવિધા નથી.
JIO નો સસ્તો રીચાર્જ પ્લાન ગુજરાત
- આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
- તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે છે.
- આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો નથી.
- આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની સુવિધા પણ નથી મળતી.
આ પણ વાંચો -જાણો આજના ગુજરાતમાં એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી વગેરે ના ભાવ
વધુ માહિતી માટે
માય જીઓ એપ | અહી ક્લિક કરો |
BSNL એપ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |