ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ પોસ્ટની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.
અનુક્રમણિકા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
જાહેરાત | ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા |
પોસ્ટનું નામ | ૧-લેબ ટેકનિશિયન ૨-ફાર્માસિસ્ટ ૩-સ્ટાફ નર્સ |
કુલ જગ્યા | 09 |
જોબ લોકેશન | ગાંધીનગર |
સત્તાવાર સાઇટ | https://gandhinagarmunicipal.com/ |
ભારતીય રમત ગમત સંસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માં 90 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત
Your are blocked from seeing ads.
પોસ્ટ નું નામ
- લેબટેક 03
- ફાર્માસિસ્ટ 03
- સ્ટાફ નર્સ 03
શૈક્ષણિક લાયકાત
- લેબટેક B.Sc. કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે અથવા M.Sc. ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી.
- ફાર્માસિસ્ટ ડીગ્રી ઇન ફાર્માસી અથવા ડીપ્લોમા ઇન ફાર્માસીનો કરેલ હોવો જોઇએ.
- સ્ટાફ નર્સ ડીપ્લોમા ઇન જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સિગ કરેલ હોવુ જોઇએ.
પગાર
ઉમેદવારોને પગાર રૂ. ૧૩,૦૦૦/- આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
- લેબ ટેકનિશિયન – 58 વર્ષ
- ફાર્માસિસ્ટ – 58 વર્ષ
- સ્ટાફ નર્સ – 45 વર્ષ
અરજી કેવી રીતે કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
Your are blocked from seeing ads.
ઉપયોગી લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |