ઘરેલુ શેરબજારમાં અત્યારે શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી. આ રીતે ટેકનિકલ ચાર્ટથી એક વાર ફરી એ વાતની સ્પષ્ટતા થઈ હતી કે શેરબજારના અચ્છે દિન હજી પૂરા નથી થયા. ઘરેલું શેરબજારમાં કેટલાક શેરોમાં ખુબ જ વધારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે બ્રેકઆઉટની નજીક છે અને આ શેરોમાં રોકાણથી આગામી દિવસોમાં ઘણું દમદાર રિટર્ન મેળવી શકાય
એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર આ સ્ટોક્સ આગામી સમયમાં તેના રોકાણકારોને મજબૂત રિટર્ન આપી શકે છે.
કમાણી આપતા આ 5 ની માહિતી
શેર બજાર (Indian share market)માં જો ભાગ્ય સાથે આપે તો બહુ ઝડપથી કરોડપતિ બની જવાય છે. એવું પણ કહેવાય છે કે અહીં કરોડપતિને રોડપતિ બનતા પણ વાર નથી લાગતી. જોકે, સાવધાનીથી ટ્રેડિંગ (Trading) કરવામાં આવે તો અહીં અઢળક કમાણી (Earning in share market) કરી શકાય છે. આજે અમે તમને એવા 10 શેર વિશે જણાવી રહ્યા છીએ. આ શેરમાં જો તમે પાંચ વર્ષ પહેલા 1-1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તમારું રોકાણ વધીને 1.7 કરોડ રૂપિયા બની જતું. એટલે કે આ 10 શેરમાં રોકાણ કરીને તમે લાખોપતિમાંથી પાંચ જ વર્ષમાં કરોડપતિ (Multibagger return) બની જતા.
પાંચ વર્ષ માં કમાણી આપતા શેર
5 વર્ષના ગાળામાં સૌથી વધુ કમાણી કરાવી હોય તેવા શેરોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને બજાજ ફાઈનાન્સ જેવા શેર પણ સામેલ છે. TCSના શેરમાં પાંચ વર્ષમાં 9548 કરોડની કમાણી થઈ છે જ્યારે Infosysમાં 5795 કરોડ, HDFC Bankમાં 4108 કરોડ અને Bajaj Financeમાં 3614 કરોડની કમાણી થઈ છે. ટોપ-10ના લિસ્ટમાં અદાણી ગ્રૂપની એકમાત્ર કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) સામેલ છે જેણે પાંચ વર્ષમાં રોકાણકારોને 2538 કરોડની કમાણી કરાવી છે.
આ શેર આપશે ફાયદો HCL Technologies
એક્સિસ સિક્યોરિટીઝના મતાનુસાર આ સ્ટોકમાં 987 રૂપિયાના સ્તરે ડબલ બોટમ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને તે એ લેવલ ઉપર બની રહ્યો છે. આ સ્ટોકના ટેકનિકલ ઈન્ડિકેટર્સ એ વાતનો સંકેત આપી રહ્યા છે કે આગામી દિવસોમાં આ શેરમાં તેજી જોવા મળી શકે છે.
કેનરા બેન્ક (Canara Bank)
વીકલી ટાઈમ ફ્રેમ પર કેનરા બેન્કના શેરમાં જોરદાર બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને તે ઈન્વર્ટેડ હેડ એન્ડ સોલ્ડર્સ પેટર્ન પર બની રહ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝના અનુસાર, આ સ્ટોકને 296-308 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાચ છે. સાથે સાથે આ શેરને 238 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને જાળવી શકાય છે.
અદાણી ટ્રાન્સમિશન
સૌથી ઝડપી વેલ્થ ક્રિયેટર સ્ટોકમાં અદાણી ટ્રાન્સમિશનનો શેર સામેલ છે. આ સ્ટોકે 102 ટકાના ચક્રવૃદ્ધિ દરે કમાણી કરાવી છે. ત્યાર પછીના ક્રમે ટેન્લા પ્લેફોર્મ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને બ્રાઇટકોન ગ્રૂપ સામેલ છે. સૌથી વધુ સાતત્યસભર દેખાવ કનારા સ્ટોક્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises), કોફોર્જ (Coforge), માઈન્ડટ્રી (Mindtree) અને એલ એન્ડ ટી ઈન્ફોટેકના શેર સામેલ છે.
HDFC Bank
HDFC Bankમાં 4108 કરોડ અને Bajaj Financeમાં 3614 કરોડની કમાણી થઈ છે. ટોપ-10ના લિસ્ટમાં અદાણી ગ્રૂપની એકમાત્ર કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) સામેલ છે જેણે પાંચ વર્ષમાં રોકાણકારોને 2538 કરોડની કમાણી કરાવી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે.https://class3exam.com/ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)