આખરે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં વિવધ જ્ગ્યાયો માટે ભરતી ની જાહેરાત

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU ભરતી 2022) એ વિવિધ પોસ્ટ્સ (ટીચિંગ અને નોન ટીચિંગ) પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ પોસ્ટ માટે અરજી કરો

BAOU ભરતી

રસ ધરાવતા ઉમેદવારો કે જેમણે તેમની શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરી છે. તે BAOU ભરતીમાં જોડાઈને તેના સપના પૂરા કરી શકે છે

પોસ્ટ નું નામ

વિવિધ

પગાર ધોરણ

નીતિ નિયમ મુજબ

ભરતી પ્રક્રિયા

11 માસ ના કરાર આધારિત ભરતી.

ભરતી પ્રક્રિયા

સીધી ભરતી ઈન્ટરવ્યું દ્વરા પસંદગી કરવામાં આવશે

ઈન્ટરવ્યું તારીખ

08/09/2022

ઉપયોગી લીંક

વધુ માહિતી માટે સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો
Read Also:-   GPSSB Gram Sevak Bharti 2022 Gujarat | ગ્રામ સેવક ભરતી ૨૦૨૨

Leave a Comment