Your are blocked from seeing ads.

ઉપયોગી માહિતી : જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ નથી કઢાવ્યુ તો ખાસ જોઈ લો આ PDF

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા માટે ઉપયોગી PDF : ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા : RTO પરીક્ષા, જેને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ એપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ આમ તમામ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માહિતી

પોસ્ટનું નામ ડ્રાઈવીંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બૂક
વિભાગ RTO ગુજરાત
વિભાગનું નામ વાહન અને વ્યવહાર વિભાગ
સત્તાવાર સાઈટ https://parivahan.gov.in/
ફાયદા RTO ની પરીક્ષા આપવામાં સરળતા

ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા

  • ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજન છે.
  • રાજ્યના નાગરિકોને License માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
  • ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.
  • તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે
  • પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.
  • બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.
  • License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.
  • Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.
  • આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.
  • પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.
  • ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
  • છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ Parivahan Sewa પરથી મેળવી શકો છો.

આવી રીતે લેવાશે પરીક્ષા

પ્રશ્નો અને જવાબો : RTO (પ્રાદેશિક પરિવહન કાર્યાલય) વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નો અને તેમના જવાબોની વ્યાપક સૂચિ.
માર્ગ સંકેત: ટ્રાફિક અને માર્ગ સંકેતો અને તેમના અર્થ.
પ્રેક્ટીકલ પરીક્ષા
કોઈ સમય મર્યાદા નહીં: એકવાર તમે પ્રશ્ન બેંકમાંથી પસાર થઈ જાઓ, તમે સમય મર્યાદાની ચિંતા કર્યા વિના તમારી જાતને પ્રેક્ટિસ કરી શકો છો.
પ્રશ્ન પર જાઓ: ‘પ્રશ્ન પર જાઓ’ પ્રશ્ન નંબર દાખલ કરીને કોઈપણ પ્રશ્ન પર જવાની ક્ષમતા ઉમેરે છે.
પરીક્ષા
ટાઈમ બાઉન્ડ ટેસ્ટઃ આ પરીક્ષામાં RTO ટેસ્ટની જેમ જ, રેન્ડમ પ્રશ્નો અને રોડ ચિહ્નો સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન માટે સમય મર્યાદા રાજ્યના આરટીઓ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી બરાબર છે.
પરીક્ષણ પરિણામ: તમે આપેલા સાચા જવાબો અને જવાબો સાથે વિગતવાર પરિણામ પરીક્ષણના અંતે રજૂ કરવામાં આવશે.

Your are blocked from seeing ads.

ઉપયોગી લિન્ક

પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

1 thought on “ઉપયોગી માહિતી : જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ નથી કઢાવ્યુ તો ખાસ જોઈ લો આ PDF”

  1. Pingback: સાવ મફતમાં મેળવો આ લાભ,આધારકાર્ડ અપડેટ 50 ની જગ્યાએ હવે થસે મફત માં અપડેટ - Class 3 exam

Comments are closed.