આધારકાર્ડ પર લોન આપી રહી છે સરકાર? જુઓ સમગ્ર માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે મોદી સરકાર આધાર કાર્ડ પર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે.આ વાયરલ મેસજ ની હકીકત આપણે આ આર્ટિકલ માં જાણીશું.
આધારકાર્ડ પર લોન
મોદી સરકાર તરફથી દેશવાસીઓ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યોજનાઓને શરૂ કરવા માટે દરેક વર્ગનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજનાઓમાં વિદ્યાર્થીઓથી લઇને નોકરીયાત વર્ગ અને ખેડૂતોથી લઇને વેપારીઓનુ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા લોન પણ શરૂ કરી. ત્યારબાદ લોકો છેતરપિંડી કરવા માટે અનેક પ્રકારની સરકારી યોજનાઓ સાથે મળતા નામનો સહારો લે છે. આવો જ વાયરલ મેસેજ અત્યારે સોસીયલ મીડિયા માં ચાલી રહ્યો છે કે સરકાર અઢાર કાર્ડ પર લોન આપી રહી છે.
વાયરલ પોસ્ટ ની હકીકત
સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટનુ ફેક્ટ ચેક કરીને પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. સરકાર તરફથી આવા પ્રકારની કોઈ લોન આપવામાં આવી રહી નથી. આ સાથે પીઆઈબીએ લોકોને આ પ્રકારના ફેક મેસેજ શેર નહીં કરવાની સલાહ આપી છે. પીઆઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે ઠગ સરકારી યોજનાના બહાને લોકોની ખાનગી માહિતી એકત્રિત કરે છે, જેનાથી લોકોના બેંક એકાઉન્ટમાં ભંગ કરવુ સરળ થાય છે.
PIB એ જણાવી હકીકત
વાયરલ પોસ્ટનુ ફેક્ટ ચેક કરીને પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. સરકાર તરફથી આવા પ્રકારની કોઈ લોન આપવામાં આવી રહી નથી.
વાયરલ પોસ્ટનુ ફેક્ટ ચેક કરીને પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. સરકાર તરફથી આવા પ્રકારની કોઈ લોન આપવામાં આવી રહી નથી.જેથી આવા વાયરલ મેસેજ થી સાવચેત રહેવા જણાવ્યું છે.
