Advertisements
જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વરા કાયદા સલાહકારની પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.કાયદા સલાહકારની પોસ્ટ ઉપર આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
ભરતી માહિતી
જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વરા કાયદા સલાહકારની પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં કુલ 2 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરેલ છે,50 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરેલ છે તેમજ પગાર ધોરણ ની વાત કરવામાં આવે તો કુલ 60,000 પગાર માસિક પગાર ધોરણ નક્કી કરેલ છે.લાયકાત વિષે ફોર્મ તેમજ અન્ય માહિતી માટે સતાવાર જાહેરાત નીચે આપેલ છે તે જોઈ લેવું.
પોસ્ટ નું નામ
કાયદા સલાહકાર
પગાર ધોરણ
60,000 દર મહીને
ઉમર મર્યાદા
50 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરેલ છે
ઉપયોગી લીંક
સતાવાર સુચના :- | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સુચના
અરજી કરતા પહેલા સમગ્ર માહિતી સતાવાર જાહેરાત માં જોઈ લેવી