ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022: ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 10 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 10 Purak Pariksha Time Table 2022
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) |
વિશે | GSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 |
વર્ગ | 10મું વર્ગ / SSC |
વિષયો | ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે. |
શ્રેણી | પૂરક પરીક્ષાનો કાર્યક્રમ |
પરીક્ષા તારીખ : | 18/07/2022 To 21/07/2022 |
શૈક્ષણીક વર્ષ | 2022 |
સત્તાવાર વેબસાઇટ | http://gseb.org |
GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
- બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
- GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
- ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.
Your are blocked from seeing ads.
GSEB ધોરણ 10 પુરક પરિક્ષા ટાઈમ ટેબલ 2022
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 | અહીં ક્લિક કરો |
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબત | અહીં ક્લિક કરો |
HomePage | Click Here |