આવા ઘણા પ્રશ્નો તમારા મનમાં હશે, તો એના માટે શ્રેષ્ઠ ઉપાય છે કરિયર માર્ગદર્શન PDF ગુજરાત રોજગાર સમાચારે કરકીર્દી માર્ગદર્શન પીડીએફ 2022 પ્રકાશિત કર્યું છે, આ વિશેષ અંકમાં કયા વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કર્યું છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. 12 તેમના ભવિષ્ય માટે કરી શકે છે.
ધોરણ 10 પછી શું કરવું ?
વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 નું રિઝલ્ટ લાંબા સમય પછી જાહેર થયું છે અને ઘણા વિદ્યાર્થી પાસ થયા છે જયારે કેટલાક કૈક કારણોસર અથવા પોતાની મહેનત ના કરવાની લાપરવાહીના કારણે નાપાસ પણ થયા છે. હવે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના મન માં ઘણા બધા પ્રશ્નો હશે કે હવે પછી મારે આગળ શું કરવું? કયો કોર્ષ કરવો? કાયા વિભાગ માં દાખલ થવું ? આવા ઘણા બધા પ્રશ્નો ના જવાબ માટે સરકારશ્રી એ કારકિર્દી માર્ગદર્શક જાહેર કર્યું જેમાં દરેક વિદ્યાર્થી હવે આગળ શું કરવું તેના વિષે મૂંઝવણ માંથી નીકળીને સરળતા થી પોતાનું ભવિષ્ય કેળવી શકે…
Overview
PDF Name: | Karkirdi Margdarshan PDF 2022 |
Published By: | Gujarat Rojgar Samachar |
PDF Size: | 3.92 mb |
PDF Page: | 244 |
PDF For: | STD 10 & STD 12 Pass Out Student |
ધોરણ 10 પછી મુખ્ય કારકિર્દી વિકલ્પો
- ધોરણ 11-12 માં અભ્યાસ
- ડિપ્લોમા કોર્સ
- ITI કોર્સ
- કૃષિ અભ્યાસક્રમ
- સંરક્ષણ દળ કારકિર્દી
- અન્ય અભ્યાસક્રમો
- આ દસ્તાવેજમાં, અમે ધોરણ 12 આર્ટસ, 12 કોમર્સ અને 12 સાયન્સ પછી ઉપલબ્ધ મુખ્ય કારકિર્દી વિકલ્પોનું વિગતવાર અન્વેષણ કરીએ છીએ.
કેવી રીતે ડાઉનલોડ કરશો કારકિર્દી માર્ગદર્શક PDF
Karkirdi Margdarshan PDF 2022 સાથે, તમને દરેક ક્ષેત્રમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછી લાયકાત હોવી જરૂરી છે, પછી આ ક્ષેત્રમાં શું કરવું અને તમે કેટલી કમાણી કરી શકો તે બધી માહિતી મળશે.
NOTE: કારકિર્દી માર્ગદર્શનની PDF ડાઉનલોડ કરવા નીચે click here પર ક્લિક કરો
Official Website | Click Here |
Homepage | class3exam.com |