ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 2022: જાણો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022: ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 12 માં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 12 Commerce Purak Pariksha Time Table 2022, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશેGSEB ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ12 Commerce
વિષયોસામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, કોમ્પ્યુટર અને વગેરે.
શ્રેણીપૂરક પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષા તારીખ :18/07/2022 To 20/07/2022
શૈક્ષણીક વર્ષ2022
સત્તાવાર વેબસાઇટhttp://gseb.org

GSEB 12 કોમર્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 12 કોમર્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022Click Here
HomePageClick Here