Your are blocked from seeing ads.

[DIDCL] ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત

[DIDCL] ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં આવી ભરતીની જાહેરાત : ધોલેરા ઇન્દાસ્ત્રીયલ લીમીટેડ દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં આ કંપની દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીની અંદર જે કોઈ લાયકન ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલ છે.

DIDCL ભરતી 2022

DIDCL : ધોલેરા ઇન્દસ્ત્રીયલ સીટી ડેવલોપમેન્ટ દ્વારા જાહેર કરાયેર્લ ભરતીની જાહેરાતને લગતી તમામ માહિતી નીચે આપવામાં આવી છે.

Your are blocked from seeing ads.

DIDCL ભરતી 2022 – હાઇલાઇટ્સ

જાહેરાત કરનાર સંસ્થા ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ
પોસ્ટ સિનિયર મેનેજર અને મેનેજર
અરજી મોકલવાની છેલ્લી તારીખ 01.09.2022
શ્રેણી સરકારી નોકરી
પસંદગી મોડ ઈન્ટરવ્યું આધારિત
નોકરી સ્થળ ગુજરાત / ભારત
સત્તાવાર સાઈટ http://dholerasir.com/

પોસ્ટ

  • સિનિયર મેનેજર અને મેનેજર

શૈક્ષણિક લાયકાત

  • કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- https://dholera.gujarat.gov.in/jobs દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 01-09-2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *