Indian Constitution Quiz 9

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 9

1. 
સંઘયાદી રાજ્યયાદી સમવર્તી યાદી માં ના આવતા વિષયો પર કાયદા બનાવની સત્તા કોને છે?

2. 
પંચાયત માટે ભાગ 9 અને પરિશિષ્ટ 11 કયા સુધારા વડે ઉમેરવામાં આવ્યા

3. 
આંતર રાજ્ય કાઉન્સિલ અંગેની જોગવાઈ

4. 
સૌથી પહેલા કયા રાજયમાં રાષ્ટ્રપતિ શાશન લાગ્યું હતું?

5. 
ડોંગરી ભાષા કયા સુધારા વડે પરિશિષ્ટ 8માં ઉમેરાઈ?

6. 
રાજ્ય કટોકટી ને બીજા કયા નામે ઓળખાય છે?

7. 
બંધારણમાં નીચેમાંથી કઈ કટોકટીનો ઉલ્લેખ નથી?

8. 
બાહ્ય કટોકટી વખતે કયા અનુચ્છેદ ની સ્વતંત્રતા આપોઆપ મુલતવી થઈ જાય છે?

9. 
કયા વર્ષમાં કટોકટી માં બંધારણીય સુધારા વડે આંતરિક વિખવાદ ને બદલે શશસ્ત્ર બળવો શબ્દ કરવામાં આવ્યો?

10. 
ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર સુધારો કયા વર્ષમાં થયું?

11. 
બંને ગૃહોમાં મંજૂરી પછી રાજ્યકટોકટી ને વધુમાં વધુ કેટલા સમય માટે લંબાવી શકાય?(કેટલા વર્ષ સુધી રિન્યુ થઈ શકે?)

12. 
SC, ST માટે 10 વર્ષ ના અનામત ની જોગવાઈ સૌ પ્રથમ કયા સુધારા વડે વધારવામાં આવી હતી?

Read Also:-   Gujarati Grammar Quiz 1

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment