Indian Constitution Quiz 6

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 6

1. 
રાજ્યપાલ કોના કારોબારી અધ્યક્ષ છે?

2. 
નાણાં વિધેયક ને રાજ્યપાલ ની મંજૂરી વગર રજુ કરી શકાય નહીં વિધાન સાચું છે?

3. 
વિધાન પરિષદ માટે કયો સિદ્ધાંત આવે?

4. 
નીચેનામાંથી કયું કાયમી ગૃહ નથી?

5. 
સાચું વિધાન પસંદ કરો

6. 
વિધાન સભામાં અનામત નથી હોતું વિધાન સાચું છે?

7. 
સૌથી ઓછી વિધાનસભા ની ધરાવતું રાજ્ય કર્યું છે?

8. 
રાજયપાલ નો નાણાં વિધેયક ના સંદર્ભ માં કયું વિધાન સાચું નથી?

9. 
વિધાનસભા ની ન્યૂનતમ સભ્યસંખ્યા કેટલી હોય છે?

10. 
ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

11. 
વિધાન પરિષદ માટે ઉંમર કેટલી હોવી જોઇએ?

12. 
હાલ માં ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ કોણ છે?

13. 
શપથ વગર ગૃહમાં બેસનાર સભ્ય ને પ્રતિદિન કેટલા rs ની શિક્ષા થાય છે?

14. 
નાણાં વિધેયક ને નીચેનામાંથી શેમાં રજૂ કરી શકાય?

15. 
જો મુખ્યમંત્રી ચાલુ કાર્યકાળે મુત્યુ પામે તો તે સાથે જ રાજ્ય મંત્રી પરિષદ નું વિસર્જન થઈ જાય વિધાન સાચું છે?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment