Indian Constitution Quiz 5

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 5

1. 
તારાંકિત પ્રશ્ન ના જવાબ લેખિત માં આપવામાં આવે છે વિધાન સાચું છે?

2. 
બંધારણીય સુધારા માટે સંયકુત બેઠક થઈ શકે વિધાન સાચું છે?

3. 
CAG માં કુલ કેટલા સભ્ય ની બનેલી છે?

4. 
અંદાજ સમિતિ કોના વડે રચવામાં આવે છે?

5. 
સામાન્ય વિધેયક કોણ રજુ કરી શકે?

6. 
અવિશ્વાસ ના રચનાત્મક મત ને સ્વીકારનાર પ્રથમ દેશ કયો હતો?

7. 
બીજા ગૃહમાં વિધેયક નું કેટલી વાર વાંચન થશે?

8. 
સંસદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

9. 
જાહેર સાહસો વિશેની સમિતિની રચના કોની ભલામણ થી થઈ?

10. 
નીચેનામાંથી કયો સમિતિ નો પ્રકાર છે?

11. 
નાણાં વિધેયક કયા ગૃહમાં પ્રથમ રજૂ શકાય નહીં?

12. 
નીચેનામાંથી ક્યો પ્રશ્ન પૂછવાની રીત નથી?

13. 
સંસદ શરૂ થતા ના કેટલા દિવસ પહેલા અને સત્ર પૂરું થયા બાદના દિવસમાં ધરપકડ કરી શકાય નહીં?

14. 
2019 માં કયા રાજ્યે જર્મની જેવી અવિશ્વાસની રચનાત્મક ગતિ(constructive motion of no confidence) ને ભારતમાં અપનાવવા રજુઆત કરી? (કરંટ અફેર્સ)

15. 
રાષ્ટ્રપતિ કયા અનુછેદ મુજબ સંસદ ને ખાસ સંબોધન કરે છે?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment