Indian Constitution Quiz 4

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 4

1. 
લોકસભામાં કોરમ ની સીટ કેટલી છે?

2. 
હાલ સુધીમાં કેટલા નાયબ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે?

3. 
જો સંસદ સભ્ય સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી કરી શકે.

4. 
નીચેનામાંથી કયો વિધેયક નો પ્રકાર નથી?

5. 
નીચેના માંથી કઈ જોડણી ખોટી છે?

6. 
કેટલા દિવસ અગાઉ નોટિસ આપી ને ઉપ રાષ્ટ્રપતિ ને દૂર કરવા પ્રસ્તાવ મુકાય છે?

7. 
હાલ ના લોકસભામાં અઘ્યક્ષ કોણ છે?

8. 
જે સંસદ ના બંને ગૃહ સભ્ય ન હોય અને મંત્રીપદ સોંપવામાં આવે તો તેમને કેટલા સમય માં બંને માંથી એક ગૃહ નો સભ્ય બનવું પડે છે?

9. 
નીચેના માંથી કયો કેબિનેટ નો પ્રકાર છે?

10. 
ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી કયા અનુછેદ હેઠળ આવે છે?

11. 
નીચેના માંથી કયું ખોટું છે?

12. 
ભારત ના હાલ ના ઉપ રાષ્ટ્રપતિ કોણ છે?

13. 
પ્રધાનમંત્રી ને નિમણૂંક કોણ આપે છે?

14. 
રાજ્યસભામાં કોરમ સીટ કેટલી છે?

15. 
વિધેયક કુલ કેટલા પ્રકાર ના છે?

Read Also:-   Indian Constitution Quiz 6

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment