Indian Constitution Quiz 3

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 3

1. 
રાજ્ય ની વ્યાખ્યા કયા અનુછેદ માં આપેલી છે?

2. 
રાષ્ટપતિ વધુ માં વધુ કેટલી વખત બની શકાય?

3. 
રાજ્યનીતિ ના માર્ગદર્શક ના સિદ્ધાંત નો વિચાર ક્યા દેશ પાસે થી લેવામાં આવ્યો છે?

4. 
નીચેના માંથી કયો અનુછેદ ગાંધીવાદી સિદ્ધાંત નથી?

5. 
અનુછેદ 39 A માટે નીચેના માંથી કયું સાચું છે?

6. 
સંઘની કારોબારીના અધ્યક્ષ તરીકે મહત્વ નું સ્થાન કોનું છે?

7. 
રાષ્ટ્રપતિ કઈ ન્યાયિક સત્તા વડે કોઈ વિશેષ પરિસ્થિતિ ને અનુલક્ષીને મૂળ સજામાં ઘટાડો કરે છે?

8. 
સંસદ ના બંને ગૃહો ની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે?

9. 
હાલ માં મૂળભૂત ફરજો કેટલી છે?

10. 
ચૂંટણીના પાયારૂપ સિદ્ધાંત કયા કયા છે?

11. 
અનુછેદ 45 એ કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી તેમને પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ માટે ની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપે છે?

12. 
રાષ્ટ્રપતિ ના મહાભીયોગ ની પ્રકીયા કયા ગૃહ માં શરૂ થશે?

13. 
અમેરિકા ના રાષ્ટ્રપતિ નો વિટો પાવર વધુ છે કે ભારત ના રાષ્ટ્રપતિ નો (બંધારણીય સુધારા વિધેયક )?

14. 
જાહેર મિલકતો નું રક્ષણ કરવાની અને હિંસા નો ત્યાગ કરવાની એ કઈ મૂળભૂત ફરજ છે?

15. 
જ્યારે રાષ્ટ્રપતિ મુત્યુ પામે ત્યારે તેમના પતિ કે પત્ની કેટલા ટકા પેંશન મળવાપાત્ર છે?

Read Also:-   English Grammar Quiz 3 (Singular - Plural)

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

14 thoughts on “Indian Constitution Quiz 3”

  1. 11 Mark aavya mare
    Khub saru paper banavo cho aap badha topic cover karo cho exam aapva ni maja aave che
    Thank you aamara mate mahenat karva mate

    Reply
  2. Bro article 14 also state the definition of state . And in veto power usa president have more power than indian…

    Reply

Leave a Comment