Welcome to your બંધારણ ટેસ્ટ 2
1.
બંધારણ ના મૂળ મુસદા માં "ભારત" નામનો ઉલ્લેખ જોવા મળે છે વિધાન સાચું છે?
2.
અનુછેદ ૩ માં નીચે ના માંથી કોનો સમાવેશ થતો નથી?
3.
"The parliament of India can redraw the political map of the country" વિધાન સાચું છે?
4.
ભારત એ બાંગલાદેશ ને પોતાના વિસ્તાર આપવા કયું વિધેયક રજૂ કર્યું હતું?
5.
‘રાજ્ય પુનરચનાપંચ’ ના અધ્યક્ષ કોણ હતા ?
6.
દાદરા અને નાગર હવેલી પોર્ટુગિજ ના શશન માઠી ક્યારે મુક્ત થયા?
7.
હાલ ભારત માં કેટલા રાજ્યો છે અને કેન્દ્રશશિત પ્રદેશ છે?
8.
નાગરિકતા અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?
9.
નાગરિકતા અધિનિયમ હેઠળ કેટલી રીતે નાગરિકતા પ્રાપ્ત થઈ શકે?
10.
અનુછેદ ૯ નીચના માંથી કયું વિધાન કહે છે?
11.
POI કાર્ડ ધારક કેટલા સમય સુધી વિઝા વગર અવરજવર કરી શકે?(હાલ poi અને oci બને ભેગા છે)
12.
નાગરિકતા સાંસોધાન અધિનિયમ માં કેટલા ધર્મ ના લોકો નો સમાવેશ કરવામાં આવ્યો છે?
13.
વાણિજયક હેતુ માટે સરકારે સગોરેસી એક્ટ ને મંજૂરી આપી છે વિધાન સાચું છે?
14.
કાયદા સમક્ષ સમાનતા અને કાયદા નું સમાન રક્ષણ નો સિદ્ધાંત ક્યાથી લેવાયો છે?
15.
કયો અનુછેદ રાજ્ય ને સતા આપે છે કે તે મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકે?
16.
અનુછેદ ૨૦ બાબતે નીચેના માઠી કયું વિધાન ખોટું છે?
17.
માહિતી નો અધિકર(RTI) એ કયા અનુછેદ માં આવે છે?
18.
નીચેના માંથી કયો રિટ નો પ્રકાર નથી?
19.
લઘુમતી ના હિતો નું રક્ષણ કયા અનુછેદ માં થાય છે?
20.
બાળમજૂરી અધિનિયમ ૧૯૮૬ કયા અનુછેદ આધારે બનાવમાં આવ્યો છે?