Indian Constitution Quiz 12

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your constitution quiz 12

1. 
નીચેનામાંથી કયો બાળકો માટે નો અધિકાર નથી?

2. 
ભારતીય બંધારણમાં હાલ કેટલી અનુસૂચિ છે?

3. 
PROTECTION OF CIVIL RIGHTS ACT કાયદો શેના સંબધિત છે?

4. 
GST સમયે બંધારણમાં નીચેનામાંથી કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ન હતો?

5. 
જો રાજ્ય ની મોટા ભાગ ના વિસ્તારની પ્રજા ઈચ્છે કે તેમની ભાષા ને રાજ્ય ભાષા બનાવવામાં આવે કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ તે ભાષા ને માન્યતા આપવા નિર્દેશ કરે છે?

6. 
GST ને કયા બંધારણીય સુધારા વિધેયક તરીકે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું?

7. 
હાલમાં બંધારણમાં કુલ કેટલી માન્ય ભાષા છે?બંધારણ બન્યું તે સમયે કેટલી ભાષા હતી?

8. 
બંધારણ ના કયા અનુચ્છેદ માં વિકલાંગો માટે કામ નો અધિકાર,શિક્ષણ નો અધિકાર અને જાહેર સહાય નો અધિકાર સુરક્ષિત કરવાનું કહેવાયું છે?

9. 
નીચેનામાંથી કોણ PIL દાખલ કરી શકે છે?

10. 
નીચેનામાંથી કઇ ભાષા નું નામ બદલી ને ઉડીયા કરવામાં આવ્યું છે?

11. 
નીચેનામાંથી કયો અધિકાર મહિલા માટે નથી?

12. 
જો કોઈ કાયદો મૂળભૂત અધિકારો નું હનન કરતો હોય તો તે અદાલતમાં પડકારી શકાય. વિધાન બાબતે તમારો મત જણાવો.

Read Also:-   History of Gujarat quiz 11 (1857 નો વિપ્લવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત)

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment