Indian Constitution Quiz 11

Indian Constitution quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT etc. Exams.

Welcome to your બંધારણ ટેસ્ટ 11

1. 
લોક સેવા આયોગ ના કર્યો નો વિસ્તાર કરવાની સત્તા કયો અનુચ્છેદ આપે છે?

2. 
અનુચ્છેદ 371(2) એ કયા રાજ્ય માટે ખાસ જોગવાઈ કરે છે?

3. 
UPSC આયોગ કેટલા સભ્ય નું બનેલું હોય છે?

4. 
ભારત ના હાલ ના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે?

5. 
આંધ્રપ્રદેશ રાજ્ય અંગે ખાસ જોગવાઈ કયા અનુચ્છેદ માં આપેલી છે?

6. 
હાલ ના ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે?

7. 
ભારત ના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ હતા?

8. 
નગર પાલિકા ની નાણાંકીય પરિસ્થિતિ ની વિચારણા પણ રાજ્ય નાણાં પંચ એ કરવાની રહેશે વિધાન સાચું છે?

9. 
સંઘ જાહેર સેવા આયોગ નો ઉલ્લેખ બંધારણ ના કયા ભાગમાં કરવામાં આવ્યો છે?

10. 
કયા સુધારા વડે અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટે ના પંચ આયોગ ને બે અલગ અલગ વહેંચી દેવામાં આવ્યું?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment