CISF Constable Fire Recruitment 2024: બમ્પર ભરતી જગ્યાઓ 1130 જુઓ અરજી કરવા માટે

CISF Fireman Vacancy 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) CISF CISF Fireman Vacancy 2024 Notification PDF ફાઇલને 21 ઓગસ્ટ 2024ના રોજ www.cisf.gov.in પર Online બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો આ લેખમાં નીચેCISF Fireman Vacancy 2024 પાત્રતા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, છેલ્લી તારીખ અને Online From સબમિશન વિગતો ચકાસી શકે છે.

સત્તાવાર વિભાગCentral Industrial Security Force
પોસ્ટનું નામConstable (Fire)- Fireman
જગ્યા1130
જાહેરાત બહાર પડેલી તારીખ21 Aug 2024
છેલ્લી તારીખ30 Sep 2024
સત્તાવાર વેબસાઈટcisfrectt. cisf.gov.in

CISF Constable Recruitment 2024 માટે અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. અહેવાલ અનુસાર, આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 30 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. SC and ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષ અને OBC ને ત્રણ વર્ષની છૂટ મળશે.

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક ધોરણો ટેસ્ટ (PST)
  • દસ્તાવેજ ચકાસણી
  • લેખિત પરીક્ષા
  • તબીબી પરીક્ષા
  • 10મા અને 12મા ધોરણના પ્રમાણપત્રો
  • Aadhaar Card
  • મતદાર ઓળખ કાર્ડ
  • Driving license
  • Passport
  • PAN Card
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • અરજી કરતાં પહેલાં મને વિનંતી છે કે સોપ્રથમ શાંતિથી જાહેરાત વાંચી લો અને તમે તેને યોગ્ય રીતે સ્વીકારો નહીં
  • સોપ્રથમWebsite cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો.
  • Consteble 2024 લિંક પર ક્લિક કરો
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • લોગિન કરો અને CISF કોન્સ્ટેબલ ફાયર (ફાયરમેન) અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફી વિનંતી અને ફોર્મ Submit કરો.
  • સબમિટ કરેલ અરજી ફોર્મનીPrint Out લો.
Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top