ખેડૂતો માટે કામનું વરસાદ ની આગાહી : અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે અતિભારે વરસાદની અપાઈ આગાહી
ગુજરાત સહિત દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને મે-જૂન ગરમીના મહિના ગણાય છે, પરંતુ ગરમીની સાથે અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મે મહિનો પૂરો થઈ ચૂક્યો છે, છતાં પણ કેટલાક રાજ્યમાં આખો મહિનો ચોમાસા જેવો માહોલ જોવા …