ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર : ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાહેર અહીંથી જુઓ તમારું રિજલ્ટ
GSEB Result 2023: મિત્રો, ઘણા બધા વિધાર્થીઓને પ્રશ્ન છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? તો તમને જણાવી દઈએ ધોરણ 12 આર્ટસ નું રીઝલ્ટ અને કોમર્સનું રીઝલ્ટ એક સાથે પ્રકાશિત થશે. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટનું રીઝલ્ટ ૨ મે ના રોજ જાહેર થઈ ગયેલ છે, જે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર …