108 માં લેબ ટેકનિશિયનની પોસ્ટ માટે ભરતીની જાહેરાત

108 Recruitment

ગુજરાતમાં GVK EMRI એ તાજેતરમાં લેબ ટેકનિશિયન ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારો 30.09.2022 ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લામાં વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપે છે, આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. 108 ભરતી 2022 જાહેરાત કરનાર GVK EMRI પોસ્ટ લેબ ટેકનિશિયન ભરતી પ્રક્રિયા વોક-ઇન-ઇન્ટરવ્યુ કુલ ખાલી જગ્યા ઉલ્લેખિત નથી વોક-ઇન-ઇન્ટરવ્યુ સ્થળ વડોદરા, સુરત, રાજકોટ, પંચમહાલ, વલસાડ, … Read more

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતીની જાહેરાત,વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ પોસ્ટની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેરાત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પોસ્ટનું નામ ૧-લેબ ટેકનિશિયન૨-ફાર્માસિસ્ટ૩-સ્ટાફ નર્સ કુલ જગ્યા 09 જોબ લોકેશન ગાંધીનગર સત્તાવાર સાઇટ https://gandhinagarmunicipal.com/ ભારતીય રમત ગમત … Read more

અમરેલી નાગરિક સહકારી બેંક માં મેનેજર ની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત

અમરેલી નાગરિક સહકારી બેંક માં ભરતી

અમરેલી નાગરિક સહકારી બેંક માં મેનેજર ની પોસ્ટ ઉપર ભરતી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. અમરેલી નાગરિક સહકારી બેંક ભરતી જાહેરાત કરનાર અમરેલી નાગરિક સહકારી બેંક પોસ્ટ નું નામ મેનેજર પગાર જાહેરાત જુઓ છેલ્લી તારીખ 30/૦9/2022 પોસ્ટ નું નામ મેનેજર … Read more

નેશનલ સ્કોલરશીપ યોજના : દર વર્ષે કોલેજ કરતા વિદ્યાર્થીઓને મળશે 10,000 ની શિષ્યવૃતિ

નેશનલ સ્કોલરશીપ યોજના

નેશનલ સ્કોલરશીપ ધોરણ 12 આર્ટ્સ અથવા સાયન્સની પરીક્ષામાં 80% કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવનાર ખૂબ જ વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. જેમાં રૂ. 10,000 શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે. નેશનલ સ્કોલરશીપ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (NSP) 2022 એ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ટરનેશન ટેક્નોલોજી દ્વારા સુરક્ષા શરૂ કરવા માટે એક … Read more

જાણો આજના ગુજરાતમાં એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી વગેરે ના ભાવ

આજના બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો. બજારભાવ … Read more

અરવિંદ કેજરીવાલ બાયોગ્રાફી | કેજરીવાલ કોણ છે।અરવિંદ કેજરીવાલ જીવનચરિત્ર।કેજરીવાલ પરિચય

Arvind Kejriwal Biography

અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજિક કાર્યકર્તા છે. બાળપણમાં તેઓ એક ઉજજવળ વિધાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયાસે પરીક્ષા પાસ કરી હતી. અને પછી તેઓ પ. બંગાળ માં આઇઆઇટી ખડકપૂર માં એડમિશન લઈ તેમણે મિકેનિકલ ઇનજીનીયરિંગ પસંદ કર્યું હતું. તમને 1993 માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં … Read more

સહકારી બેન્ક માં નોકરી ની તક,કુલ 177 જગ્યાઓ માટે ભરતી જાહેર

NABARD Recruitment 2022

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે નાબાર્ડ જોબ્સ 2022ની અરજી આમંત્રિત કરી છે. નાબાર્ડની અધિકૃત સૂચના મુજબ ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.nabard.org પર ઑનલાઇન ફોર્મ સબમિટ કરી શકે છે. નાબાર્ડ જોબ્સ 2022 177 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી અભિયાન ચલાવી રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે … Read more

ઘરેબેઠા સ્ટેચ્યુ ઑફ યુનિટીની રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો, જુઓ એક ક્લિકમાં જુઓ,360 ડીગ્રી થી જુઓ મોબાઈલમાં

Statue of Unity

ભારતની આઝાદીની ચળવળ દરમિયાન અને એ પછી રજવાડાંના વિલીનીકરણમાં અતિ મહત્વની ભૂમિકા અદા કરીને અપ્રતિમ યોગદાન આપનાર ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું આ વિશાળ પ્રતીક છે. એક સંગઠિત રાષ્ટ્ર તરીકે ભારતની એકતા-અખંડિતતાના કેન્દ્રપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના ખૂબ ઊંચેરા વ્યક્તિત્વને આ પ્રતિમા દુનિયા સમક્ષ રજૂ કરે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ … Read more

હવે ઘરે બેઠા આધારકાર્ડ માં સરનામું બદલાવો તમારા મોબાઈલમાં @myaadhaar.uidai.gov.in

change address in Aadhaar card

દેશમાં એવા ઘણા લોકો છે જેઓ ભાડાના મકાનમાં રહે છે અથવા કોઈ કારણસર તેમનું ઘર બદલવું પડે છે. આ સંજોગોમાં, તમે તમારું સરનામું ઓફલાઈન અથવા ઓનલાઈન બદલી શકો છો આધારકાર્ડ માં ફેરફાર, તમારે તમારી નજીકના આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી. બધી પ્રક્રિયા ઓનલાઈન કરો. આજના સમયમાં ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ … Read more

ઘરેબેઠા મેળવો પ્રવાસ નો આનંદ,તમારા મોબાઈલમાં ગીર નેશનલ પાર્ક નો અદ્ભુત નજારો નિહાળો

Gir National Park

ગીર નેશનલ પાર્કનો અદ્ભુત નજારો જોતા પહેલા ગીર નેશનલ પાર્ક વિશે થોડું જાણી લઈએ. તમે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે બાળકોથી લઈને મોટાઓ સુધી ઘણી બધી વાતો સાંભળી હશે. હવે ચાલો તેના તથ્યો વિશે થોડું જાણીએ. ગીર નેશનલ પાર્ક રાવળ અને જૂનાગઢ વચ્ચેના અડધા રસ્તે આવેલું આ જંગલ, ડુંગરાળ, 1412-sq-km અભયારણ્ય એશિયાઈ સિંહ (પેન્થેરા લિઓપરસિકા)નું છેલ્લું … Read more