Monsoon Update

Your are blocked from seeing ads.
Monsoon Update

ગુજરાત માં ફરી એકવાર વરસાદ ની આગાહી,જુઓ તમારા જિલ્લાની આગાહી

હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસશે.છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ મેઘરાજાએ ફરીવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે. … Read more

ગુજરાતના આ ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર (Rain) થઇ છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાના (Banaskantha) પાલનપુર, ભાભર, દિયોદર અને સુઇગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. તો સાબરકાંઠા પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ મહેસાણામાં (Mehsana) પણ કડી, … Read more

આગાહી : આજે ગુજરાતના 134 તાલુકામાં મેઘ મહેર, હજુ આગામી 24 કલાક બ્ભારે વરસાદની આગાહી

આગાહી : આજે ગુજરાતના 134 તાલુકામાં મેઘ મહેર, હજુ આગામી 24 કલાક બ્ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘરજમાં થયો છે. આ સાથે અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બુઢેલી નદી બે કાંઠે વહેતા પાણી ખેતર અને મકાનોમાં ફરી વળ્યા છે તેમજ કમઠાડિયા સુરપુર … Read more

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર અતિવૃષ્ટિથી નુકશાની ભોગવી રહેલા ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : અતિવૃષ્ટિથી નુકશાની ભોગવી રહેલા ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ એકધાર્યો પડી રહ્યો હતો અને આ વરસાદના પગલે રાજ્યના ઘણા ખેડૂતો તથા અન્ય ધંધા વાળા લોકોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને જોતા લાંબી વિચારના બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્ય (Gujarat) માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. … Read more

દરિયામાં સીસ્ટમ થઇ સક્રિય, આવતીકાલ થી વરસાદનું જોર ઘટશે

દરિયામાં સીસ્ટમ થઇ સક્રિય, આવતીકાલ થી વરસાદનું જોર ઘટશે

હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના … Read more

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા … Read more

અંબાલાલ પટેલની નવી આગાહી : આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે કડાકા ભડાકા સાથે વરસાદ

અંબાલાલ પટેલની નવી આગાહી : આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે કડાકા ભડાકા સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બાકીના જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે … Read more

શું તમે જાણો છો વરસાદને કઈ રીતે માપવામાં આવે છે? આ વિડીયોમાં જુઓ સંપૂર્ણ માપણીની પ્રક્રિયા

વરસાદનું માપન કઈ રીતે કરવામાં આવે છે : સરેરાશ વાર્ષિક વરસાદ આબોહવાની માહિતીનો એક મહત્વનો ભાગ છે – જે વિવિધ પદ્ધતિઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. વરસાદ (જે સામાન્યરીતે વરસાદ છે પરંતુ તેમાં બરફ, કરા, ગઠ્ઠો, અને પ્રવાહી અને સ્થિર જળ જમીન પર પડતા અન્ય સ્વરૂપોનો પણ સમાવેશ થાય છે) ચોક્કસ સમયગાળા દરમિયાન એકમોમાં માપવામાં … Read more

Gujarat Monsoon Update 2022 : જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

Gujarat Monsoon Update 2022 : જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગયી છે અને આ વખતે ગત વર્સાહ કરતા વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, ચોમાસાની વાત કરીએ તો અષાઢ મહિનામાં શરૂઆત થઇ જાય છે અને આ વર્ષે પણ અષાઢી બીજ ના દિવસે થી જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાના પગલા પડી એન્ટ્રી લીધી છે. અને હાલ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો … Read more

દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : વરસાદને લઈને લોકોમાં સર્જાઈ ભારે તારાજી

દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : વરસાદને લઈને લોકોમાં સર્જાઈ ભારે તારાજી

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં અનરાધાર નોન સ્ટોપ વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસથી દક્ષીણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન તો થયા છે પરંતુ એટલા મહેરબાન થયા છે કે સુરત, નવસારી, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ પણ વાંચો : પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2022 વરસાદના પગલે સુરતની વાત કરીએ તો સુરતના … Read more