ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા હમણાજ આજ સુધીની સૌથી મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ૯૮૦૮૩ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. ધોરણ 10 પાસ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે આવેદન કરી શકે છે. ફોર્મ ભરવા અને સતાવાર જાહેરાત અંગેની તમામ માહિતી નીચે મુજબ છે.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી ૨૦૨૨
ભારતમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોસ્ટ મેન મેલ ગાર્ડ અને અન્ય જગ્યાઓ પર અરજી બહાર પાડવામાં આવેલી છે જેમાં ભારતીય નાગરિકો આ જોબ માટે અરજી કરીને જોબ મેળવી શકે છે. જે પણ વ્યક્તિઓ આ યોજના માટે રસ ધરાવતા હોય તે વ્યક્તિઓ ઇન્ડિયા પોસ્ટ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરતી માટેની સૂચના ડાઉનલોડ કરી શકે છે.
ભારતીય ડાક દ્વારા ટોટલ 980,83 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટે માત્ર 23 સર્કલ ખાલી જગ્યાઓમાં જ મંજુર કરવામાં આવેલી છે. અહીં ઉમેદવારો શૈક્ષણિક લાયક જ જોવા મળશે અને વહી મર્યાદા તેમજ અન્ય વિગતો ચકાય છે ને આ ભરતી નો લાભ મળવા પાત્ર થશે.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી હાઈલાઈટ
વિભાગ નું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
કુલ જગ્યાઓ | ૯૮૦૮૩ |
પોસ્ટનું નામ | પોસ્ટમેન, મેઈલ ગાર્ડ, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ |
અંતિમ તારીખ | 17-09-2022 |
નોકરી સ્થળ | સમગ્ર ભારત |
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી ખાલી જગ્યા અંગે માહિતી
પોસ્ટમેન | ૫૯૦૯૯ જગ્યાઓ |
મેઈલ ગાર્ડ | ૧૪૪૫ જગ્યાઓ |
મલ્ટી-ટાસ્કીંગ-સ્ટાફ (MTS) | ૩૭૫૩૯ જગ્યાઓ |
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટમેન : ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ.
મેઈલગાર્ડ : ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ અને મૂળભૂત કમ્પ્યુટર કુશળતા હોવી આવશ્યક છે.
MTS : ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. અને મૂળભૂત કમ્પ્યુટર કુશળતા હોવી આવશ્યક છે.
આ પણ વાંચો : ધોરણ 10/12 પાસ પર ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
ઉમર મર્યાદા
૧૮ થી ૩૨ વર્ષ
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૭-૦૯-૨૦૨૨ |
મહત્વપૂર્ણ લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |