મતદાર યાદીમાં નામ દાખલ કરવા શું કરવું?
મતદાર યાદીમાં નામ કેવી રીતે દાખલ કરવું | મતદાર નોંધણી 2022 :- મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે શું કરવું તેની માહિતી મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર-6 ભરવાનું રહેશે. ઓનલાઈન/ઓફલાઈન ફોર્મ ભરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો. મતદાર યાદીમાં નામ કેવી રીતે દાખલ કરવું? મતદાર યાદી નામ સર્ચ ગુજરાત ઓનલાઈન ફોર્મ …