તમારા જ જિલ્લામાં યોગ્યતા અનુસાર મેળવો નોકરી,અહીંથી કરો રજીસ્ટ્રેશન @anubandham.gujarat.gov.in

અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન | Anubandham Gujarat Registration | anubandham portal | anubandham gujarat gov in | anubandham app | anubandham gujarat gov in registration login | અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @anubandham.gujarat.gov.in | અનુબંધમ પોર્ટલ sarkari yojana gujarat | અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 | અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન | અનુબંધમ એપ

આપણો દેશ દિન-પ્રતિદિન ડિજીટલ થતો જાય છે. લોકો પણ આનંદભેર Digital Seva નો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકાર નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને અવનવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી જ રહેતી હોય છે. ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો તથા યુવતીઓ માટે રોજગારી માટે ઉત્તમ તક છે. અનુબંધ પોર્ટલ ઉપર નામ નોંધણી કરો અને તમને મનગમતી જગ્યા માટે અરજી કરો. આ પોર્ટલ ઉપર નોધણી કરવાથી તમને ખાનગી, સંસ્થાઓ માં ભરતી માટેની ખાલી જગ્યાની માહિતી તમે જોઈ શકો છો તથા અરજી પણ કરી શકો છો.

અનુબંધમ પોર્ટલ માહિતી

સંસ્થાનું નામરોજગાર અને તાલીમ નિયામકની કચેરી,
પોર્ટલ નું નામanubandham.gujarat.gov.in
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુંOnline Registration
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021
અનુબંધમ પોર્ટલ માહિતી

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 હેતુ

ભારત સરકાર અને ગુજરાત સરકાર મળી ને ગુજરાત ના નાગરિકોની સુખાકારી માટે નવી-નવી ઘણી બધી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. આપણા દેશના અને રાજ્યના યુવાધન એ આપણા દેશ માટે સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. આવનાર સમય માં યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. આપણા ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી માટે ઈચ્છુક યુવાઓ વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ “અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટ ના માધ્યમથી સહેલાઇ થી સંકલન થઈ શકે છે.

ગુજરાતનાં યુવાઓ ને મળશે અનેક લાભ

  • રાજયના યુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ખુબ સહેલાઇ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની તમારે હવે જરૂર નથી, હવે માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો સહેલાઈ થી રોજગાર મેળવી શકશે.
  • ક્વિક સર્ચ અને ફિલ્ટર જેવી સુવિધાથી આપણા રાજ્ય ના સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી સહેલાઈ થી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર તેમને રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે તમને કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે ખુબ જ સચોટ માહિતી સહેલાઈ થી મેળવી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઇન્ટરવ્યૂ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા સહેલાઈ થી મેળવી શકે છે.
  • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ સહેલાઈ થી પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી સહેલાઈ થી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ સહેલાઈ થી યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર સહેલાઈ થી ભરી શકે છે.
  • Job Provider નોકરી વિવિધ મેળા યોજી પોતાની જરૂરિયાત અનુસાર કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી સહેલાઈ થી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સહેલાઈ થી મળશે.

અનુબંધમ પોર્ટલ ની સેવાઓ

  • પોર્ટલ પર નેવિગેટ કરો.
  • સાઇન અપ/નોંધણી
  • સાઇટની ઍક્સેસ મેળવવા માટે, તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો.
  • નોકરી શોધનારની પ્રોફાઇલ સેટ/સંપાદિત કરો.
  • કામ માટે જુઓ.
  • કામ માટે અરજી કરો
  • ઈન્ટરવ્યુ આપો
  • પદ માટે પસંદગી.
  • રોજગાર મેળામાં ભાગ લો.
  • જો જરૂરી હોય તો પાસવર્ડ બદલો.
  • ગુજરાત રોજગાર ભરતી મેલો 2022 ટાઈમ ટેબલ

પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજ

મોબાઈલ નંબર.
Email Id.
પાસપોર્ટ સાઈઝનો ફોટો.
આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી (કોઈપણ એક).
લાયકાતની માર્કશીટ.
અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર.

અનુબંધમ એપ્લિકેશન ડાઉનલોડ કરો

Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.

મોબાઈલ એપનો ઉપયોગ

  • Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
  • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
  • Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

અનુબંધમ ગુજરાત સરનામું અને હેલ્પલાઇન નંબર

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

Office Address:- Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

પોર્ટલમાં કેવી રીતે લોગ ઇન કરવું

  • અનુબંધમ પોર્ટલની અધિકૃત વેબસાઈટanubandham.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • હોમ પેજ પર, તમે ઉપરના જમણા ખૂણામાં લોગિન વિકલ્પ જોશો.
  • હવે, હોમ પેજ પર ઈમેલ એડ્રેસ અથવા ફોન નંબર અને પાસવર્ડ ભરો.
  • કેપ્ચા કોડ ઇનપુટ કરો અને સાઇન ઇન બટન દબાવો.

ઉપયોગી લિન્ક

અનુબંધમ સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
લૉગિન કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો
તમારા જ જિલ્લામાં મળશે નોકરી,અહીંથી કરો રજીસ્ટ્રેશન @anubandham.gujarat.gov.in