અમદાવાદ જીલ્લા માં ધોરણ 8,10,12 પાસ ઉમેદવારો ને નોકરીની તક,રોજગાર ભરતી મેળા ની જાહેરાત

રોજગાર ભરતી મેળો અમદાવાદ આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે?ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

રોજગાર ભરતી મેળો

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છોગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભરતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે.જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહી તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં નોકરીની માહિતી મેળવી શકો છો.

ભરતી મેળાની લાયકાત

  • 10 પાસ
  • 12 પાસ
  • સ્નાતક (ગ્રેજ્યુએટ.)
  • ITI (બધા ટેકનીકલ ટ્રેડ)
  • ડીપ્લોમા
  • બી ઈ
  • બી ટેક

પગાર ધોરણ

હાલ માં કોઈ માહિતી જાહેરાતમાં આપેલ નથી

જરૂરી ડોક્યુમેન્ટ

  • લાયકાતના સર્ટીફીકેટ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / લાયસન્સ વગેરે
  • અનુભવના સર્ટીફીકેટ
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અમદાવાદ ભરતી મેળા તારીખ / સમય

13-09-2022 (સવારે 10 કલાકે)

અમદાવદ ભરતી મેળાનું સરનામું

આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

ઉપયોગી લીંક

સતાવાર સુચના અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો
અમદાવાદ રોજગાર ભરતી મેળો
અમદાવાદ રોજગાર ભરતી મેળો