અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

એપ્રેન્ટીસશીપ એકટ ૧૯૬૧/નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ અંતગર્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ (યુ.સી.ડી.) ખાતામાં ૧૦૦ અપ્રેન્ટીસોની નિમણુક કરવાની થાય છે.આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો અ.મ્યુ.કોર્પોની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઉપર થી ૦૩-૦૯-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધી અરજી કરી શકશે.

AMC ભરતી 2022

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતારમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં AMC માં એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટેની વાત કરવામાં આવેલ છે. જેના વિશેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે આ લેખમાં આપવામાં આવેલી છે. તો જો કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

AMC ભરતી 2022- હાઇલાઇટ્સ

જાહેરાત કરનાર સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ એપ્રેન્ટીસ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ અમદાવાદ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 03.09.2022
વધુ માહિતી ➔અહીં ક્લિક કરો

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ

પોસ્ટનું નામ જગ્યાઓ
માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટીસ50
લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ50
કુલ જગ્યાઓ ➔100

શૈક્ષણિક લાયકાત

  • અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ ઉપર્યુક્ત ભરતી માટેની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનીવર્સીટી તથા સંસ્થા માંથી ગ્રેજ્યુટ થયેલ ઉમેદવારની માગેલી છે.

પગાર ધોરણ

માનદ વેતન

  • 9000 પ્રતિ મહીને

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારએ સત્તાવાર જાહેરાતમાં આપેલ સરનામે પોતાના અસલ દસ્તાવેજો રૂબરૂ લઈને જવાનું તથા ટપાલ મારફતે મોકલવાનું થશે.

સરનામું : અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યુ.સી.ડી ભવન,પરીક્ષીતલાલ નગર રોડ,બહેરામપુરા, અમદાવાદ-૩૮૦૦૨૨ ફોન નં – ૦૭૯-૨૫૩૩૧૨૦૧.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 03.09.2022
  • સમય : સાંજે 5 વાગ્યા સુધી

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here