Advertisements
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહી અમદાવાદ મહાનાગપાલિકા દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની નોટીસ બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે.
અનુક્રમણિકા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સર્વેયર ની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. કુલ 54 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સહાયક સર્વેયરની જગ્યા માટે ૧૯૯૫૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે. અન્ય શરતો મુજબ. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 8 ઓગસ્ટ ૨૦૨૨ પહેલા ફોર્મ ભરી શકે છે
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી – હાઇલાઇટ્સ
સંસ્થા | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | સહાયક સર્વેયર |
ખાલી જગ્યા | ૫૪ જગ્યાઓ |
નોકરીનું સ્થાન | અમદાવાદ, ગુજરાત |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજીની છેલ્લી તારીખ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ |
અધિકૃત વેબસાઇટ | ahmedabadcity.gov.in |
પોસ્ટ
- સહાયક સર્વેયર
જગ્યાઓ
- ૫૪ જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડીપ્લોમા સિવિલ એન્જીનીયર.
ઉમર મર્યાદા
પગાર ધોરણ
- હાલ ફીક્સ વેતન રૂ. ૧૯૯૫૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ લેવલ –૪, પે મેટ્રીક્સ ૨૫૫૦૦ – ૮૧૧૦૦ + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
આ પણ વાંચો : જુનાગઢ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨
અનુભવ
ડી.આઇ.એલ.આર.,મ્યુનિસિપલ કોર્પોરેશન કે તેની સમકક્ષ અન્ય સંસ્થાનો અભ્યાસ કર્યા પછીનો બે વર્ષનો સર્વેયર તરીકેનો અનુભવ
અરજી કઈ રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in પર જાઓ.
- “ભરતી અને પરિણામો” પર ક્લિક કરો ભરતી (ઓનલાઈન) વિભાગ “01/2022-23″ માં જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
- સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- જો તમે લાયક ઉમેદવાર છો તો તમે ઑનલાઇન મારફતે અરજી કરવાનું ચાલુ રાખ્યું છે.
- તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને ચુકવણી કરો.
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.
મહત્વપૂર્ણ તારીખ
- અરજીની છેલ્લી તારીખ : ૦૮ ઓગસ્ટ ૨૦૨૨
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
અરજી કરવાની લિંક | Click Here |
HomePage | Click Here |