Advertisements
Age Calculator, જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો : હાલના સમયમાં સૌથી વધુ પૂછાતો સવાલ એટલે તમારી ઉંમર કેટલી? જવાબ આપવા માટે આપે જન્મ તારીખ થી આજના દિવસ સુધી ગણતરી કરવી પડે છે. હાલમાં અમુક પધ્ધતિ પણ છે જે તમે તમારી ઉંમર ગણવામાં મદદ કરે છે જેથી તમે તરત ઉંમરની ગણતરી કરી શકો.
જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને : લોકો વારંવાર પૂછે છે “તમારી ઉંમર કેટલી છે?” અને ચોક્કસ જવાબ સુધી પહોંચવા માટે આપણને અમુક માનસિક ગણતરીની જરૂર પડે છે. આ વય વેબસાઈટ ચોક્કસ ઉંમરની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે ફક્ત ચોક્કસ જન્મ તારીખ દાખલ કરવાની છે અને પરિણામ ચોક્કસ ઉંમર, આગામી જન્મદિવસ દર્શાવશે. પરિણામ શ્રેણીમાં વિશેષ સેગમેન્ટ પણ છે જે તમે અત્યાર સુધી જીવ્યા છો તે ચોક્કસ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષોનું નિરૂપણ કરશે.
Age Calculator 2023
આ સરળ કેલ્ક્યુલેટર વેબસાઈટ તમને કોઈપણ સોશિયલ મીડિયા ચેનલ દ્વારા તમારા મિત્રો, પરિવારો, સહકાર્યકરોને તમારી ચોક્કસ ઉંમર, આગામી જન્મદિવસ અને તમે કયા સમય માટે જીવ્યા છો તે શેર કરવા સક્ષમ બનાવે છે. આ વય વેબસાઈટ ચોક્કસ ઉંમરની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે ફક્ત ચોક્કસ જન્મ તારીખ દાખલ કરવાની છે અને પરિણામ ચોક્કસ ઉંમર, આગામી જન્મદિવસ દર્શાવશે. પરિણામ શ્રેણીમાં વિશેષ સેગમેન્ટ પણ છે જે તમે અત્યાર સુધી જીવ્યા છો તે ચોક્કસ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષોનું નિરૂપણ કરશે.
Age Calculator 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ નામ | જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો (Age Calculator) |
પોસ્ટ પ્રકાર | ટીપ્સ |
સુવિધા | ઓનલાઈન |
જાણો તમારું ઉમર કેટલી?
હાલના સમયમાં ઉંમર જાણવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પરંતુ દરેક લોકો માટે એ પદ્ધતિઓ સહેલી નથી એટલે અમે તમને આ લેખમાં એક એવી સુવિધા વિશે જાણકારી આપીએ છીએ એમાં તમે ખાલી જન્મ તારીખ નાખશો એટલે તે તમારી ઉંમર દર્શાવશે. ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે Age Calculator. આ સુવિધા ઓનલાઈન જોવા મળે છે જેમાં તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે એટલે તમે કેટલા વર્ષના થયા તે દેખાડશે.
તમારી ઉમર જાણો જન્મ તારીખ વડે
આ ઓનલાઈન સુવિધા નીચે મુજબની સુવિધા આપવામાં આવે છે
- વર્ષ, મહિના, દિવસો
- મહિના, દિવસો
- અઠવાડિયા, દિવસો
- કુલ દિવસો
- કુલ કલાક
- કુલ મિનીટ
- કુલ સેકન્ડ
આ ઓનલાઈન Age Calculator સુવિધાનો ઉપયોગ કરીને તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકશો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ 2013માં પાસ કરેલ છે તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે માટે જન્મ તારીખ અને પરિણામ આવ્યું તે તારીખ નાખો એટલે તે સમયની ઉંમર દેખાડશે.
ઉંમર કેલ્ક્યુલેટર વિશે
ઉંમર કેલક્યુલેટર એક ઓનલાઇન ટૂલ છે. જેની મદદથી તમે તમારી જન્મતારીખથી લઈ વર્તમાન તારીખ સુધીની ઉંમર જાણી શકો છે. જે બે તારીખો વચ્ચે સમયનું અંતર બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના દ્વારા જે પરિણામ આવે છે તે અલગ-અલગ ટાઈમ મુજબ વર્ષ, મહિના અને દિવસના રૂપમાં સામે આવે છે. એઇજ કેલક્યુલેટરથી જે પરિણામ આવે છે તેના પર કોઈ વ્યક્તિના ટાઇમઝોનની અસર નથી પડતી. કારણકે પરિણામ સમય વચ્ચેનું અંતર દર્શાવે છે. તેની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે તમામ લોકોના કામમાં આવી શકે સૌથી સામાન્ય ઉંમર સિસ્ટમના આધારે તેની રચના કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિન્ક
એપ ડાઉનલોડ કરવાની લિન્ક | Click Here |
HomePage | Click Here |