Your are blocked from seeing ads.

આવતી કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું પરિણામ

ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરિણામ 2022 જૂનમાં 06 જૂન સુધીમાં આવવાની ધારણા છે. ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું. હવે બોર્ડની પરીક્ષાના પરિણામોની રાહ જોવાઈ રહી છે. 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી. તેથી હવે વિદ્યાર્થીઓ માત્ર પરિણામની રાહ જોઈ રહ્યા છે. જોકે, થોડા દિવસોમાં તેમની આતુરતાનો અંત આવશે. કારણ કે જૂનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે.

આવતી કાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જૂન 2022 માં જાહેર થવાની સંભાવના છે. બોર્ડે HSC અને SSC ના પરિણામો જાહેર કરવાની કોઈ તારીખ કે સમય જાહેર કર્યો નથી. પરંતુ પ્રાપ્ત અપડેટ્સ મુજબ, વિદ્યાર્થીઓ 06 જૂન સુધીમાં સત્તાવાર રીતે પરિણામ જાહેર કરી શકે છે. પરિણામ ટૂંક સમયમાં જ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરવામાં આવશે. એ નોંધવું અગત્યનું છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઈ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

Your are blocked from seeing ads.

Overview

Organization:GSEB
State:Gujarat
Year:2022
Exam Name:STD 10th Annual Exam
Official Website:gseb.org

આવી રીતે જોઈ શકો છો તમારું પરિણામ સૌથી પહેલા

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર ‘GSEB HSC પરિણામ 2022 અથવા GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી છ-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

NOTE: તમારું રિઝલ્ટ સૌથી પહેલા જોવા નીચે આપેલા બટન પર ક્લિક કરો

Official WebsiteClick Here
Homepageclass3exam.com