ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2022 35 ખાલી જગ્યાઓ માટે 2022, એકલવ્ય મોડલ સ્કૂલ અને અન્ય ઉચ્ચતર માધ્યમિક શાળા માટે GSTES ભરતી. વોર્ડન/ એકાઉન્ટન્ટ અને અન્ય જગ્યાઓની ખાલી જગ્યાઓ. અરવલ્લી જિલ્લામાં શાળા માટે ખુલ્લા ઇન્ટરવ્યુનું આયોજન.
અનુક્રમણિકા
આદીજાતી વિકાસ વિભાગ ભરતી
આદીજાતી વિકાસ વિભાગ ભરતી : આદીમજાતી વિકાસ વિભાગ ગુજરાત દ્વારા તાજેતરમાં જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં આદીમજાતી વિકાસ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમાં જે કોઈ લાયક ઉમેદવાર આવેદન કરવા માંગતા હોવ તો તેમના માટેની તમામ માહિતી નીચે આપેલ છે. આવી જ માહિતી મેળવવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે.
આદીજાતી વિકાસ વિભાગ ભરતી – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી – GSTES |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 35 |
ઇન્ટરવ્યૂ તારીખ | 20/07/2022 |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ |
સત્તાવાર વેબસાઈટ | https://eklavya-education.gujarat.gov.in/ |
પોસ્ટ
- વિવિધ
જગ્યાઓ
- 35
શૈક્ષણિક લાયકાત
- BA/ MA/ B.Ed/ B.Sc/ M.Sc/ BPE/ MPE/ BCA/ TET/ TAT/ B.Com/ ગ્રેજ્યુએટ.
પગાર ધોરણ (પે-સ્કેલ)
- માધ્યમિક: રૂ. 12500/-
- વિજ્ઞાન: રૂ. 25000/-
- વોર્ડન/ એકાઉન્ટન્ટ: રૂ. 9876/-
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
મહત્વપૂર્ણ તારીખ
- ઇન્ટરવ્યુની તારીખ: 20/07/2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |
Profession: B.A, LLB
Location: Gujarat
Age: 25 Years