દેશના ખેડૂતોની આવક વધારા કરવા માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પીએમ સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે.ભારત સરકારની જેમ રાજ્ય સરકારો પણ વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાત રાજ્યમાં પશુપાલકો માટે, ખેડૂતો માટે, બાગાયતી યોજના કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
અનુક્રમણિકા
સોલાર ફેન્સીંગ યોજના 2022
યોજનાનું નામ | ઝટકા મશીન સહાય |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
મળવાપાત્ર લાભ | ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે |
છેલ્લી તારીખ | 09/10/2022 |
સોલાર ફેન્સીંગ યોજના 2022
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
Your are blocked from seeing ads.
સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ની અગત્યની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 10/09/2022 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 09/10/2022 |
ઝટકા મશીન સહાય યોજના ની અરજી કયા કરવાની રહેશે.
તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.
ઝટકા મશીન સહાય યોજના અરજી કરવા જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક
- 7/12 અને 8-અ ના દાખલા
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
ઉપયોગી લીંક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |